- For Patients - દર્દીઓ માટે
- For Students - વિદ્યાર્થીઓ માટે
- For Youth - યુવાઓ માટે
- For Widows - વિધવાઓ માટે
- For Women - મહિલાઓ માટે
- For Girl / Bride - કન્યા / નવવધૂ માટે
- For Senior Citizens - વરિષ્ઠ નાગરિકો માટે
- For Un Employed / Entrepreneur - બેરોજગાર / ઉદ્યોગ સાહિસક માટે
- Other Schemes / અન્ય યોજનાઓ
- For More Details OR Assistance Please Contact Us - વધુ માહિતી અથવા સહાયતા માટે કૃપયા અમારો સંપર્ક કરો
1. For Patients - દર્દીઓ માટે
મુખ્યમંત્રી અમૃતમ "માં" અને "માં" વાત્સલ્ય યોજના
બીપીએલ પરિવારો, 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો, શ્રમયોગી કાર્ડધારકો, આશા બહેનો, માન્ય પત્રકારો તથા રાજ્ય સરકાર ના વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ ફિક્સ પગાર ધારકો અને તેમના પરિવારો તથા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબના સિનિયર સિટીઝનો માટે ગુજરાત સરકાર તરફથી વિનામૂલ્યે રૂ. 3-5 લાખ સુધીની સારવાર આપવામાં આવે છે.
Website : www.magujarat.com, Toll Free : 1800 233 1022, E-Mail : mayojanagujarat@gmail.com
Download : Information Booklet - માહિતી પુસ્તિકા